$\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}$ અને $\mathrm{Fe}$ પૈકી એક સંક્રાંતિ તત્વ $'M'$ એ સૌથી વધારે દ્વિતિય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે $\mathrm{M}^{+}$આયનની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય .......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)
(આપેલઃ પરમાણુક્માંક $Sc : 21, Ti : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26$)
$5$
$6$
$9$
$10$
જૂથ $(I)$ માં આપેલાં ગુણધર્મને જૂથ $(II)$ માં આપેલી ધાતુઓ સાથે મેળવો :
જૂથ $(I)$ (ગુણધર્મ) | જૂથ $(II)$ (ધાતુ) |
$(A)$ $+8$ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવી શકે તેવું તત્વ | $(1)$ $Mn$ |
$(B)$ $+7$ સુધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે તેવું $3d$ વિભાગનું તત્ત્વ | $(2)$ $Cr$ |
$(C)$ મહત્તમ ગલનબિંદુ ધરાવતું $3d$ વિભાગનું તત્ત્વ | $(3)$ $Os$ |
$(4)$ $Fe$ |
જલીય દ્રાવણમાં $Ni^{2+}$ (પ. ક્ર. $Ni= 28)$ ની “ફક્ત સ્પીન' ચુંબકીય ચાક્મત્રા [ બોહર મેગ્નેટોન એકમ માં , $(\mu _B )$ ] કેટલી થશે ?
$Cr $ ની ઇલેકટ્રોન રચના નીચેના પૈકી કઇ છે
$Zn,\,Cd$ અને $Hg$ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(I)$ $d-$ પેટાકક્ષક ભરાઈ ગઇ હોવાથી તેઓ પરમાણુની ઉચ્ચ એન્થાલ્પી પ્રદર્શિત કરે છે
$(II)$ $zn$ અને $Cd$ જુદી-જુદી ઓક્સિડેશન અવસ્થા બતાવતા નથી જ્યારે $Hg$ $+ I$ અને $+ II$ બતાવે છે
$(III)$ $Zn,\,Cd$ અને $Hg$ના સંયોજનો, સ્વભાવમાં અનુચુંબકીય છે.
$(IV)$ $Zn,\,Cd$ અને $Hg$ નરમ ધાતુઓ કહેવાય છે
નીચેનામાંથી કયુ સંક્રાતિ ધાતુ સૌથી વધુ ગલનબિંદુ ધરાવે છે ?