નીચેનામાંથી કોણ મહતમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે ?
$Mg^{2+}$
$Ti^{3+}$
$V^{3+}$
$Fe^{2+}$
નીચેના ના કારણે $Zr \,(Z = 40)$ અને $Hf \,(Z= 72)$ એ સરખી પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યાઓ ધરાવે છે તે શોધો.
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
$(i) La (OH)_3 $ એ લેન્થેનાઈડના હાઈડ્રોક્સાઈડના પૈકી સૌથી ઓછી બેઝિકતા ધરાવે છે. $(ii) Zr^{4+}$ અને $Hf^{4+}$ લગભગ સમાન આયનિક ત્રિજ્યા ધરાવે છે. $(iii) Ce^{4+}$ એ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તીં શકે છે. ઉપર્યૂક્ત વિધાનો પૈકી સાચાં વિધાનો કયાં છે?
$Mn, Co, Cu$ ધાતુઓ વ્યવહારમાં ઉપયોગી મિશ્રધાતુઓ બનાવે છે કારણ કે :.....
નીચેનામાંથી કયું સંયોજન રંગીન નથી?