એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે,જે $10\, \Omega$ ના લોડ સાથે જોડાયેલ છે. જ્યારે ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ $50\, V$ હોય,ત્યારે પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ શોધો. ($A$ માં)

  • A
    $0.1$
  • B
    $1$
  • C
    $0.5$
  • D
    $2$

Explore More

Similar Questions

એક આદર્શ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક વોલ્ટેજ $E_{p} = 1000 \, V$ અને પ્રાથમિક પ્રવાહ $I_{p} = 50 \, A$ છે. જો ગૌણ વોલ્ટેજ $220 \, V$ હોય અને તે $80$ ઘરોને પાવર પૂરો પાડતું હોય,તો ગૌણ પરિપથનો સમતુલ્ય અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?

ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી બાજુ $230 \ V, 50 \ Hz$ ના સપ્લાય સાથે જોડાયેલ છે. પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાનો ટર્ન્સ રેશિયો $10:1$ છે. સેકન્ડરી બાજુએ જોડાયેલ લોડ અવરોધ $46 \ \Omega$ છે. તેમાં વપરાતો પાવર કેટલો હશે ($W$ માં)?

ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી અને પ્રાઇમરી આંટાઓનો ગુણોત્તર $3 : 2$ છે. જો આઉટપુટ પાવર $P$ હોય,તો તમામ નુકસાનને અવગણતા,ઇનપુટ પાવર કેટલો હોવો જોઈએ?

$220 \; V$ પર $800 \; kW$ વિદ્યુત પાવરની માંગ ધરાવતું એક નાનું શહેર $440 \; V$ પર પાવર ઉત્પન્ન કરતા વિદ્યુત પ્લાન્ટથી $15 \; km$ દૂર આવેલું છે. પાવર લઈ જતા બે વાયરની લાઇનનો અવરોધ $0.5 \; \Omega/km$ છે. શહેરને સબ-સ્ટેશનમાં $40,000-220 \; V$ ના સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા પાવર મળે છે.
$(a)$ ઉષ્મા સ્વરૂપે થતો લાઇન પાવર વ્યય શોધો.
$(b)$ જો લીકેજને કારણે પાવર વ્યય નગણ્ય હોય,તો પ્લાન્ટે કેટલો પાવર પૂરો પાડવો જોઈએ?
$(c)$ પ્લાન્ટ પરના સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરનું લક્ષણ જણાવો.
(લીકેજ વ્યયને અવગણો). આથી,સમજાવો કે શા માટે ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન પસંદ કરવામાં આવે છે?

ટ્રાન્સફોર્મરનો ટ્રાન્સફોર્મેશન રેશિયો (પરિવર્તન ગુણોત્તર) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo