એક ટોર્કમીટરને દળ, લંબાઈ અને સમયને સાપેક્ષ $5\%$ ની સચોટતા સાથે કેલીબ્રેટ (માપાંકન) કરવામાં આવેલ છે. આવા કેલીબ્રેશન પછી મપાયેલ ટોર્કના પરિણામમાં ચોક્સાઈ ............ $\%$ હશે.

  • [JEE MAIN 2022]
  • A

    $15$

  • B

    $25$

  • C

    $75$

  • D

    $5$

Similar Questions

એક ભૌતિક રાશિ $A$ બીજા ચાર આવકલોકન $p,q,r$ અને $s$ પર  $A=\frac{\sqrt{pq}}{r^2s^3}$ મુજબ આધાર રાખે છે. $p,q,r$ અને $s$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\%,$ $3\%,\,\, 0.5\%$ અને $0.33\%$ હોય તો $A$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?

એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1996]

જો વર્તૂળના માપેલા વ્યાસમાં  $4\% $ જેટલી ત્રુટિ હોય તો વર્તૂળના પરિઘમાં ત્રુટિ ........... $\%$ હશે .

ગોળાની ત્રિજયા માપવામાં પ્રતિશત ત્રુટિ $1 \%$ હોય,તો કદમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ થશે.

રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે $ 2\%, 1\% $ અને $1\%$  છે તો ભૌગોલિક અક્ષ  $J$  નું કોણીય વેગમાન $ I \omega $ ની મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.