$R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર ડિસ્ક પર પૃષ્ઠ ઘનતા $\sigma > 0$ સાથે સમાન રીતે વીજભારિત છે. આ ડિસ્ક તેની અક્ષ પર $\omega$ જેટલી સમાન કોણીય ઝડપથી ફરે છે. ડિસ્કનો ચુંબકીય મોમેન્ટ શોધો:

  • A
    $\frac{1}{2} \pi R^{4} \sigma \omega$
  • B
    $\pi R^{4} \sigma \omega$
  • C
    $\frac{1}{4} \pi R^{4} \sigma \omega$
  • D
    $\frac{1}{8} \pi R^{4} \sigma \omega$

Explore More

Similar Questions

$n$ આંટા અને $R$ ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું $I$ જેટલો પ્રવાહ ધરાવે છે. તેને ઉકેલીને ફરીથી $\frac{R}{3}$ ત્રિજ્યાનું બીજું ગૂંચળું બનાવવામાં આવે છે,જેમાં પ્રવાહ સમાન રહે છે. નવા ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ અને મૂળ ગૂંચળાની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?

$r$ ત્રિજ્યા ધરાવતી અને $v$ વેગથી પરિભ્રમણ કરતી $q$ વિદ્યુતભારિત વર્તુળાકાર કક્ષાની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?

ચુંબકીય મોમેન્ટ કોની સાથે સંકળાયેલ નથી?

$L \ m$ લંબાઈનો તાર જેમાંથી $I \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વર્તુળાકારમાં વાળવામાં આવે છે. તેના ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે?

$L$ બાજુવાળી સમક્ષિતિજ ચોરસ લૂપમાં $i$ પ્રવાહ વહે છે. હવે લૂપનો અડધો ભાગ વાળીને શિરોલંબ કરવામાં આવે છે. જો $\overrightarrow {{\mu _1}}$ અને $\overrightarrow {{\mu _2}}$ એ અનુક્રમે વાળ્યા પહેલા અને પછીની ચુંબકીય મોમેન્ટ હોય,તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo