એક પાતળી વર્તુળાકાર તકતી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$ સમતલમાં છે. $z$ અને $z'$ અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1:2$
  • B
    $1:4$
  • C
    $1:3$
  • D
    $1:5$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીની તેના વ્યાસ પર સ્પર્શતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

જો $I$ એ પાતળી વર્તુળાકાર તકતીની સમતલમાં અને તેની સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,તો તે જ વર્તુળાકાર તકતીની તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સમાન સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના એક છેડાથી $\frac{L}{3}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

એક તકતી (disc) ની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (moment of inertia) કેટલી હોય છે?

$4R$ બાજુ અને $M$ દળ ધરાવતી પાતળી ચોરસ પ્લેટમાંથી $R$ ત્રિજ્યાના ચાર કાણાં કાપવામાં આવે છે. બાકી રહેલા ભાગની $z-$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo