આકૃતિમાં એક થર્મોડાયનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે. આકૃતિમાં કેટલાક બિંદુઓને અનુરૂપ દબાણ અને કદ નીચે મુજબ છે:
$P_A = 3 \times 10^4 \, Pa, \, P_B = 8 \times 10^4 \, Pa$ અને $V_A = 2 \times 10^{-3} \, m^3, \, V_D = 5 \times 10^{-3} \, m^3$
પ્રક્રિયા $AB$ માં,તંત્રને $600 \, J$ ઉષ્મા આપવામાં આવે છે અને પ્રક્રિયા $BC$ માં,તંત્રને $200 \, J$ ઉષ્મા આપવામાં આવે છે. પ્રક્રિયા $AC$ માં તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $J$ હશે.

  • A
    $560$
  • B
    $800$
  • C
    $600$
  • D
    $640$

Explore More

Similar Questions

ચક્રીય પ્રક્રિયામાં (આલેખમાં દર્શાવ્યા મુજબ) વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે ($PV$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાયુ $P-V$ આલેખમાં ત્રણ અલગ-અલગ માર્ગો દ્વારા $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં જાય છે. જો $Q_1, Q_2$ અને $Q_3$ એ ત્રણેય માર્ગો પર વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા હોય, તો:

નીચેની આકૃતિઓ $(a)$ થી $(d)$ માં,દબાણમાં ફેરફાર સાથે કદમાં થતો ફેરફાર દર્શાવેલ છે. વાયુને $A B C D A$ માર્ગ પર લઈ જવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... હશે.

આદર્શ વાયુનો એક નિશ્ચિત જથ્થો નીચે દર્શાવેલ $p-V$ આલેખમાં ચક્રીય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર થાય છે. માર્ગ $BC$ એ સમતાપી પ્રક્રિયા છે. $A$ થી શરૂ કરીને અને $A$ પર સમાપ્ત થતા એક સંપૂર્ણ ચક્ર દરમિયાન વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય આશરે .......... $kJ$ છે.

આપેલ $P-V$ આલેખનો ઉપયોગ કરીને, $\text{ABCD}$ માર્ગ પર આદર્શ વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું છે $-$ ($\text{P}_0 \text{V}_0$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo