વર્તુળ $\odot(P, r)$ નો સ્પર્શક $\stackrel{\leftrightarrow}{AB}$ એ વર્તુળને $Q$ બિંદુએ સ્પર્શે છે. જો $P$ માંથી $AB$ પર લંબ દોરવામાં આવે,તો લંબપાદ .... છે.

  • A
    $A$
  • B
    $B$
  • C
    $Q$
  • D
    $P$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. એક વર્તુળ $\Delta ABC$ ની બધી બાજુઓને સ્પર્શે છે. જો $AB + AC = 32$ અને $BC = 24$ હોય,તો અંતઃવર્તુળની ત્રિજ્યા શોધો.

Difficult
View Solution

સાબિત કરો કે વર્તુળનો વ્યાસ $AB$ તે તમામ જીવાઓને દુભાગે છે જે બિંદુ $A$ આગળના સ્પર્શકને સમાંતર હોય.

$AB$ એ વર્તુળનો વ્યાસ છે. $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે બિંદુ $A$ અને $B$ આગળ દોરેલા વર્તુળના સ્પર્શકો છે. તો નીચેનામાંથી શું સાચું છે?

$AB$ અને $CD$ બે વર્તુળોના સામાન્ય સ્પર્શકો છે. જો બંને વર્તુળોની ત્રિજ્યા સમાન હોય,તો સાબિત કરો કે $AB = CD$.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\overleftrightarrow{AB}$,$\overleftrightarrow{AC}$ અને $\overleftrightarrow{PQ}$ એ $\odot(O, r)$ ના સ્પર્શકો છે. તો $\Delta APQ$ ની પરિમિતિ $= \ldots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo