એક રકમ $A, B, C$ અને $D$ વચ્ચે $5: 2: 4: 3$ ના પ્રમાણમાં વહેંચવાની છે. જો $C$ ને $D$ કરતા ₹ $1000$ વધુ મળે,તો $B$ નો હિસ્સો (₹ માં) કેટલો છે?

  • A
    $500$
  • B
    $1500$
  • C
    $2000$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$A, B$ અને $C$ ની આવકનો ગુણોત્તર $3: 7: 4$ છે અને તેમના ખર્ચનો ગુણોત્તર $4: 3: 5$ છે. જો $A$ ની આવક $Rs. 2400$ હોય અને તે $Rs. 300$ ની બચત કરે છે, તો $B$ અને $C$ ની બચત અનુક્રમે કેટલી હશે?

$9$ અને $64$ વચ્ચેનું મધ્યપ્રમાણ શોધો.

જો $A = \frac{4}{5}$ ઓફ $B$ અને $B = \frac{5}{2}$ ઓફ $C$ હોય,તો $A : C$ નો ગુણોત્તર શું થાય?

બે સંખ્યાઓનો સરવાળો $25$ છે અને તેમનો તફાવત $20$ છે. તો તે બે સંખ્યાઓનો ગુણોત્તર કેટલો થાય?

બે એવી સંખ્યાઓ શોધો કે જેમનું મધ્યપ્રમાણ $10$ હોય અને ત્રીજું પ્રમાણ $1024$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo