$Rs. 340.68$ ની રકમ $L$,$M$ અને $N$ વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે છે કે $L$ ને $N$ કરતા $Rs. 5.72$ વધુ મળે છે અને $M$ ને $L$ કરતા $Rs. 2.24$ વધુ મળે છે. તો $N$ ને કેટલી રકમ (Rs. માં) મળે?

  • A
    $109$
  • B
    $110.90$
  • C
    $113.56$
  • D
    $114.72$

Explore More

Similar Questions

$A, B$ અને $C$ ના માસિક પગારનો ગુણોત્તર $2: 3: 5$ છે. જો $C$ નો માસિક પગાર $A$ ના પગાર કરતા $Rs. 12000$ વધારે હોય,તો $B$ નો વાર્ષિક પગાર ($Rs.$ માં) કેટલો થાય?

ત્રણ સંખ્યાઓ $3:2:5$ ના ગુણોત્તરમાં છે અને તેમના વર્ગોનો સરવાળો $1862$ છે. આ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે?

$286, 78, 1342$ સંખ્યાઓ માટે ચોથું પ્રમાણપદ શોધો.

બે સંખ્યાઓનો ગુણોત્તર $3:4$ છે અને તેમનો લ.સા.અ. $(LCM)$ $180$ છે. તો બીજી સંખ્યા કઈ છે?

હિતેશની ઉંમર $40$ વર્ષ છે અને રોનીની ઉંમર $60$ વર્ષ છે. કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર $3:5$ હતો?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo