$A, B$ અને $C$ ના માસિક પગારનો ગુણોત્તર $2: 3: 5$ છે. જો $C$ નો માસિક પગાર $A$ ના પગાર કરતા $Rs. 12000$ વધારે હોય,તો $B$ નો વાર્ષિક પગાર ($Rs.$ માં) કેટલો થાય?

  • A
    $120000$
  • B
    $144000$
  • C
    $180000$
  • D
    $240000$

Explore More

Similar Questions

જો $3P = 2Q$ અને $2Q = 3R$ હોય,તો $P:Q:R$ શું થાય?

એક દૂધવાળો દૂધમાં પાણી ભેળવીને $Rs. 9$ પ્રતિ લિટરના ભાવે વેચીને $20\%$ નફો મેળવે છે. જો $1 \text{ L}$ શુદ્ધ દૂધની ખરીદ કિંમત $Rs. 10$ હોય,તો આપેલા મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો હશે?

જો $U: V = 6: 7$ અને $V: W = 21: 6$ હોય,તો $U: V: W$ શોધો.

એક વર્ષ પહેલાં રામુ અને સોમુની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે $6:7$ હતો. ચાર વર્ષ પછી તેમનો ગુણોત્તર $7:8$ થશે. સોમુની ઉંમર (વર્ષમાં) કેટલી છે?

યુદ્ધ પહેલાં,સૈન્યમાં ટેન્ક અને વિમાનોનો ગુણોત્તર $5:3$ હતો. યુદ્ધ દરમિયાન $1000$ ટેન્ક અને $800$ વિમાનો નાશ પામ્યા હતા. ટેન્ક અને વિમાનોનો ગુણોત્તર $2:1$ થઈ ગયો. તો યુદ્ધ પછી ટેન્કની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo