$25 ^{\circ}\,C$ પર એક વાયુ $AB _3$ ના વિધટનનો અભ્યાસ એક વિદ્યાર્થીએ કર્યો તેને નીચે મુજબની માહિતી મેળવી.
$p ( mm Hg )$ | $50$ | $100$ | $200$ | $400$ |
સાપેક્ષ $t _{1 / 2}( s )$ | $4$ | $2$ | $1$ | $0.5$ |
પ્રક્રિયાનો ક્રમ શોધો.
$0.5$
$2$
$1$
$0$
કયા પ્રકારની પ્રક્રિયાઓના પ્રક્રિયા ક્રમ અને આણ્વીયતા એક સમાન હોય છે ?
$Pt$ની સપાટી પર $NH _{3}$નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો વેગ અચળાંકનું મૂલ્ય $2 \times 10^{-4}\,mole $ $liter^{-1}\, sec ^{-1}$ છે. $N _{2}$ અને $H _{2}$ના વેગ અનુક્રમે છે?
દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંકનો એકમ .... થશે.
કાલ્પનિક પ્રક્રિયા $A_2 + B_2 \rightarrow2AB$ નીચે મુજબ ક્રિયાવિધી દર્શાવે છે. તો બધી જ પ્રક્રિયાનો ક્રમ .... થાય.
$A_2 $ $\rightleftharpoons$ $ A + A$ ....... (ઝડપી) ;
$A + B_2\rightarrow AB + B$ ..... (ધીમી) ;
$ A + B \rightarrow AB$ ...... (ઝડપી)
પ્રક્રિયાની આણ્વીકતા એટલે શું ? તેમના પ્રકાર ઉદાહરણથી સ્પષ્ટ કરો.