બંને છેડે જડેલી $l$ લંબાઈની ખેંચાયેલી દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગોની તરંગલંબાઈ $\lambda$ નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

  • A
    $\lambda = \frac{n^2}{2l}$
  • B
    $\lambda = \frac{l^2}{2n}$
  • C
    $\lambda = \frac{2l}{n}$
  • D
    $\lambda = 2ln$

Explore More

Similar Questions

જ્યારે સ્થિર તરંગ (stationary wave) રચાય છે,ત્યારે તેની આવૃત્તિ તેને રચતા વ્યક્તિગત તરંગોની આવૃત્તિની સરખામણીમાં કેટલી હોય છે?

$150 \ cm$ લંબાઈની દોરીમાં સ્થિત તરંગ (standing wave) રચાય છે,જે બંને છેડે જડિત છે. એક છેડેથી $10 \ cm$ અંતરે આવેલા બિંદુનો સ્થાનાંતર કંપવિસ્તાર $5\sqrt{3} \ mm$ છે. એક જ લૂપમાં આવેલા અને $5\sqrt{3} \ mm$ જેટલો સમાન સ્થાનાંતર કંપવિસ્તાર ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર $10 \ cm$ છે. દોરીમાં રહેલા કણોનો મહત્તમ સ્થાનાંતર કંપવિસ્તાર ($mm$ માં) શોધો.

Difficult
View Solution

મુક્ત આધાર (free support) પર તરંગનું પરાવર્તન સમજાવો.

જ્યારે સ્થિત તરંગ (stationary wave) રચાય છે,ત્યારે તેની આવૃત્તિ કેટલી હોય છે?

$100 \, Hz$ આવૃત્તિ ધરાવતું તરંગ એક દોરી પર જડિત છેડા તરફ મોકલવામાં આવે છે. જ્યારે આ તરંગ પરાવર્તન પામીને પાછું ફરે છે,ત્યારે જડિત છેડાથી $10 \, cm$ ના અંતરે એક નિસ્પંદ બિંદુ (node) રચાય છે. આપાત (અને પરાવર્તિત) તરંગની ઝડપ .... $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo