$1\,m$ લાંબી દોરીના છેડે બાંધેલા પથ્થરને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. જો પથ્થર $44$ સેકન્ડમાં $22$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?

  • A
    $\frac{\pi^2}{4}\,m/s^2$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ
  • B
    $\pi^2\,m/s^2$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્રથી દૂર
  • C
    $\pi^2\,m/s^2$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ
  • D
    $\pi^2\,m/s^2$ અને દિશા વર્તુળના સ્પર્શકની દિશામાં

Explore More

Similar Questions

$m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r_{1}$ અને $r_{2}$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેમની કોણીય ઝડપ $\omega_{1}$ અને $\omega_{2}$ એવી છે કે તેઓ બંને એક પરિભ્રમણ સમાન સમય $t$ માં પૂર્ણ કરે છે. $m_{1}$ ની રેખીય ઝડપ અને $m_{2}$ ની રેખીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

એક કણ $v$ જેટલી અચળ ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે $A$ થી $B$ સુધી ગતિ કરે ત્યારે તેના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

એક કણ $10\,m/s$ ની અચળ ઝડપ સાથે વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જ્યારે તે વર્તુળના કેન્દ્રની આસપાસ $60^{\circ}$ ના ખૂણે ગતિ કરે છે,ત્યારે કણના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે? .......... $m/s$

એક કણ $P$ એ $a$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. $C$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $AB$ એ વ્યાસ છે. જ્યારે કણ બિંદુ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

$R$ ત્રિજ્યા ધરાવતા નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની આવૃત્તિ $n$ છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo