$m$ દળ અને $a$ બાજુ ધરાવતી એક ચોરસ પ્લેટની તેના સમતલને લંબ અને તેના એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\alpha \,ma^2$ છે. તો $\alpha$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\frac{4}{3}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{7}{3}$

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ ધન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(a)$ $\frac{2}{3}MR^2$
$(2)$ ધન ગોળાની તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(b)$ $\frac{2}{5}MR^2$
$(c)$ $\frac{7}{5}MR^2$

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી $R/3$ ત્રિજ્યાની એક નાની તકતી કાપવામાં આવે છે. તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Difficult
View Solution

એક સાદા લોલકની દોરીને $L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સમાન સળિયા વડે બદલવામાં આવે છે. જો લોલકના ગોળાનું દળ $m$ હોય,તો નાના દોલનો માટે તેનો આવર્તકાળ કેટલો હશે? (ધારો કે ગોળાની ત્રિજ્યા $r << L$ છે)

Difficult
View Solution

ઘન ગોળાની તેના વ્યાસને સમાંતર અને $x$ અંતરે રહેલી અક્ષ પરની જડત્વની ચાકમાત્રા $I$ વડે દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ $x$ સાથે $I$ માં થતો ફેરફાર દર્શાવે છે?

$10\; kg$ દળ અને $0.5\; m$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો સ્પર્શકને અનુલક્ષીને ફરે છે. આ ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo