કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ ધન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(a)$ $\frac{2}{3}MR^2$
$(2)$ ધન ગોળાની તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(b)$ $\frac{2}{5}MR^2$
$(c)$ $\frac{7}{5}MR^2$

  • A
    $(1-c), (2-b)$
  • B
    $(1-a), (2-c)$
  • C
    $(1-b), (2-c)$
  • D
    $(1-b), (2-a)$

Explore More

Similar Questions

$10 \,kg$ દળ ધરાવતા એક સમાન આડા નક્કર નળાકારનો વિચાર કરો,જેની લંબાઈ તેની ત્રિજ્યા કરતાં $9$ ગણી છે। જો ત્રિજ્યા $40 \,cm$ હોય,તો નળાકારની ધારમાંથી પસાર થતી અને તેની અક્ષને લંબ રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાની ગણતરી કરો.

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી અર્ધવર્તુળાકાર રીંગની,બિંદુ $A$ (રીંગનો એક છેડો) માંથી પસાર થતી અને કાગળના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

જો $I$ એ પાતળી વર્તુળાકાર તકતીની સમતલમાં અને તેની સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,તો તે જ વર્તુળાકાર તકતીની તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$m$ દળ ધરાવતું એક દ્રઢ પદાર્થ તેના દ્રવ્યમાન કેન્દ્ર $G$ થી '$a$' અંતરે રહેલી અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. $G$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની ચક્રાવર્તન ત્રિજ્યા $K$ છે. આ પદાર્થની નવી સમાંતર અક્ષને અનુલક્ષીને તેની ચાકગતિ ઉર્જા કેટલી હશે?

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી $R/3$ ત્રિજ્યાની એક નાની તકતી કાપવામાં આવે છે. તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo