$3\, cm$ બાજુવાળું એક ચોરસ કાર્ડબોર્ડ $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $25\, cm$ અંતરે મૂકવામાં આવ્યું છે. કાર્ડબોર્ડના પ્રતિબિંબ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું હશે? (કાર્ડબોર્ડનું સમતલ મુખ્ય અક્ષને લંબ છે.)

  • A
    $4$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

એક બિંદુવત ઉદગમ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવથી $x < f$ અંતરે રહેલું છે. $t = 0$ સમયે,બિંદુવત ઉદગમ અરીસાથી દૂર અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. નીચેનામાંથી કયો આલેખ અરીસાના ધ્રુવ અને ઉદગમ વચ્ચેના અંતર $x$ સાથે પ્રતિબિંબ અંતર $|v|$ ના ફેરફારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ છે અને વસ્તુનું મુખ્ય કેન્દ્રથી અંતર $x$ છે. મોટવણી કેટલી થશે?

$\text{f}$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો વસ્તુના કદ કરતા '$n$' ગણું મોટું પ્રતિબિંબ આપે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય, તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું હશે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પદાર્થના કદ કરતાં $(1/n)$ ગણું છે. અરીસાથી પદાર્થનું અંતર કેટલું હશે?

Difficult
View Solution

વક્ર અરીસાઓ માટે નીચેનાની વ્યાખ્યા આપો: $(1)$ વક્રતા ત્રિજ્યા,$(2)$ વક્રતા કેન્દ્ર,$(3)$ ધ્રુવ,$(4)$ મુખ્ય અક્ષ,$(5)$ દર્પણમુખ (એપર્ચર),$(6)$ મુખ્ય કેન્દ્ર,$(7)$ ફોકલ પ્લેન,$(8)$ કેન્દ્રલંબાઈ,$(9)$ પેરેક્સિયલ કિરણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo