$R$ વક્રતા ત્રિજ્યા ધરાવતી એક ગોળીય સપાટી હવા (વક્રીભવનાંક $1.0$) ને કાચ (વક્રીભવનાંક $1.5$) થી અલગ કરે છે. વક્રતા કેન્દ્ર કાચમાં છે. હવામાં મૂકવામાં આવેલ બિંદુવત પદાર્થ $P$ નું વાસ્તવિક પ્રતિબિંબ $Q$ કાચમાં મળે છે. રેખા $PQ$ સપાટીને બિંદુ $O$ પર છેદે છે,અને $PO = OQ$ છે. અંતર $PO$ કેટલું હશે ($R$ માં)?

  • A
    $5$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1.5$

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ગોળાની સપાટી પર હોય ત્યારે ગોળાની વિરુદ્ધ સપાટીમાંથી પ્રકાશનું સમાંતર કિરણપુંજ બહાર આવે છે. ગોળાનો વક્રીભવનાંક કેટલો હશે?

એક અંતર્ગોળ ગોલીય વક્રીભવન સપાટી બે માધ્યમો,કાચ અને હવા $(\mu_1 = 1.5, \mu_2 = 1.0)$ ને અલગ કરે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક મેળવવું હોય,તો જો $R$ એ વક્રતા ત્રિજ્યા હોય,તો વસ્તુને કાચમાં ઓછામાં ઓછા કેટલા અંતર $u$ પર મૂકવી જોઈએ?

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ એક બહિર્ગોળ ગોલીય કાચની સપાટી $(\mu = 1.5, R = 20 \, cm)$ પર આપાત થાય છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \, cm$ છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે ($, cm$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,વિસ્તાર $BCDEF$ અને $ABFG$ ના વક્રીભવનાંક અનુક્રમે $2.0$ અને $1.5$ છે. એક કણ $O$ ને વિસ્તાર $BCEF$ ના મધ્યબિંદુ પર રાખવામાં આવ્યો છે. આંખ દ્વારા જોવાતી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ કેટલા અંતરે મળશે?

Difficult
View Solution

હવામાં (વક્રીભવનાંક $1.0$) ગતિ કરતું પ્રકાશનું સમાંતર કિરણપુંજ $50 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ ગોલીય કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક $1.5$ છે. કિરણો ગોલીય સપાટીના વક્રતા કેન્દ્રથી $x \ cm$ અંતરે એક બિંદુએ કેન્દ્રિત થાય છે. $x$ નું મૂલ્ય . . . . . . $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo