$R$ ત્રિજ્યા અને $Q$ વિદ્યુતભાર ધરાવતો એક ગોળો,$2R$ ત્રિજ્યાના કાલ્પનિક ગોળાની અંદર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે બંનેના કેન્દ્ર એક જ છે. કાલ્પનિક ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

  • A
    $\frac{Q}{\epsilon_0}$
  • B
    $\frac{Q}{2\epsilon_0}$
  • C
    $\frac{4Q}{\epsilon_0}$
  • D
    $\frac{2Q}{\epsilon_0}$

Explore More

Similar Questions

આકૃતિ $+1, +1$,અને $-1$ વીજભાર ધરાવતા ત્રણ વીજભારોની વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલ ગોસીયન સપાટી એક ગોળો છે જે બે વીજભારોને સમાવે છે. ગોળાકાર ગોસીયન સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$5 Q$ અને $-2 Q$ ના બે વિદ્યુતભારો અનુક્રમે $(3 a, 0)$ અને $(-5 a, 0)$ બિંદુઓ પર સ્થિત છે. ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા $4 a$ ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક અર્ધગોળાને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

નીચે આકૃતિમાં વિદ્યુતભારનું વિતરણ દર્શાવેલ છે. આ વિદ્યુતભારોને લીધે પૃષ્ઠ $S$ માંથી પસાર થતું વિદ્યુત ફલક્સ ......... છે.

$a$ બાજુવાળા એક ઘનાકાર બોક્સના તળિયે કેન્દ્રમાં $q$ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે,જેનું ઉપરનું પડ ખુલ્લું છે. આ ઘનાકાર બોક્સની બાકીની પાંચ સપાટીઓમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo