$CaCl_2$ નું દ્રાવણ $0.5 \, mol/L$ છે. તો આ દ્રાવણના $500 \, mL$ માં ક્લોરાઈડ આયનોના મોલ કેટલા હશે?

  • A
    $0.25$
  • B
    $0.50$
  • C
    $0.75$
  • D
    $1.00$

Explore More

Similar Questions

$1.0 \, g$ $NaHCO_3$ અને $Na_2CO_3$ ના મિશ્રણને $150^{\circ}C$ તાપમાને ગરમ કરતા $STP$ એ $112.0 \, mL$ $CO_2$ ઉત્પન્ન થાય છે. મિશ્રણમાં $Na_2CO_3$ નું ટકાવાર પ્રમાણ શોધો. $(Na = 23, C = 12, O = 16)$

એક ધાતુના ક્લોરાઇડનું સૂત્ર $MCl_3$ છે. તેના ફોસ્ફેટનું સૂત્ર શું હશે?

$25$ $^\circ C$ તાપમાને $5$ મોલ પ્રોપેન $(C_3H_8)$ ના સંપૂર્ણ દહન માટે જરૂરી $O_2$ નું કદ ............... લિટર છે.

આપેલ ઓર્થોફોસ્ફોરિક એસિડના દ્રાવણની મોલારિટી $3 \ M$ છે. તેની નોર્માલિટી કેટલી થાય ($N$ માં)?

$STP$ પર,$3\, g$ $C_2H_6$ ના સંપૂર્ણ દહન માટે જરૂરી $O_2$ નું કદ - ............. $litre$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo