એક નક્કર નળાકારને $30^{\circ}$ ના ઢાળ અને $60\,cm$ લંબાઈ ધરાવતા ઢળતા સમતલની ટોચ પરથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યા વિના ગબડતો હોય,તો ઢળતા સમતલના તળિયે પહોંચતી વખતે તેની ઝડપ $...........\,ms^{-1}$ હશે. (આપેલ છે $g = 10\,ms^{-2}$)

  • A
    $3$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો નળાકાર ઢળતા સમતલ પર ગબડે છે. ગતિઊર્જામાં થતો વધારો કેટલો છે?

એક ઢળતી સપાટી સમક્ષિતિજ સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે. તેના પર એક નક્કર ગોળો સ્થિર સ્થિતિમાંથી લપસ્યા વિના ગબડવાનું શરૂ કરે છે,તો તેનો રેખીય પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

દળ $m$ અને ત્રિજ્યા $r$ ધરાવતો એક નક્કર દડો આકૃતિમાં દર્શાવેલ ટ્રેક પર સરક્યા વિના ગબડે છે. ટ્રેકના વર્તુળાકાર ભાગની ત્રિજ્યા $R$ છે. દડો જમીનથી $8R$ ની ઊંચાઈએથી સ્થિર સ્થિતિમાંથી ટ્રેક પર નીચે તરફ ગબડવાનું શરૂ કરે છે. જ્યારે દડો બિંદુ $P$ પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક પરિસ્થિતિનો વિચાર કરો જેમાં એક રીંગ,એક નક્કર નળાકાર અને એક નક્કર ગોળો એક જ ઢળતી સપાટી પર સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિતિમાંથી ગબડવાનું શરૂ કરે છે અને સમાન વ્યાસ ધરાવે છે. આ પરિસ્થિતિ માટે સાચું વિધાન છે:

એક નળાકાર $30^\circ$ ના ઢાળવાળા સમતલ પર સરક્યા વિના ગબડી રહ્યો છે. ઢાળની દિશામાં તેનો રેખીય પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo