એક સમાન દ્રવ્યના બનેલા એક નક્કર સમઘન અને એક નક્કર ગોળાનું પૃષ્ઠફળ સમાન છે. બંને $120\ ^oC$ તાપમાને છે,તો:

  • A
    સમઘન અને ગોળો બંને સમાન દરે ઠંડા પડે છે
  • B
    સમઘન ગોળા કરતાં ઝડપથી ઠંડો પડે છે
  • C
    ગોળો સમઘન કરતાં ઝડપથી ઠંડો પડે છે
  • D
    જેનું દળ વધારે હશે તે ઝડપથી ઠંડું પડશે

Explore More

Similar Questions

બે બોટલ $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે $R_{A}$ અને $R_{B}$ છે અને ઊંચાઈ $h_{A}$ અને $h_{B}$ છે,જ્યાં $R_{B}=2 R_{A}$ અને $h_{B}=2 h_{A}$ છે. આ બોટલોમાં $60^{\circ} C$ તાપમાનનું ગરમ પાણી ભરવામાં આવે છે. ધારો કે બોટલમાંથી ઉષ્માનો વ્યય માત્ર તેની બાજુની સપાટીઓમાંથી જ થાય છે. જો બોટલ $A$ અને $B$ માટે પાણીને $50^{\circ} C$ સુધી ઠંડું થવા માટે લાગતો સમય અનુક્રમે $t_{A}$ અને $t_{B}$ હોય,તો $t_{A}$ અને $t_{B}$ વચ્ચેનો સંબંધ શું હશે?

રૂમમાં રાખેલા બીકરમાં રહેલું ગરમ પાણી $70^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડું થવા માટે $4$ મિનિટ લે છે. તેને $69^{\circ}C$ થી $59^{\circ}C$ સુધી ઠંડું થવા માટે લાગતો સમય કેટલો હશે?

ન્યૂટનના શીતલનનો નિયમ માન્ય છે તેમ ધારીને,$20^{\circ} C$ તાપમાન ધરાવતા વાતાવરણમાં $50^{\circ} C$ તાપમાન ધરાવતો પદાર્થ $100 \ W$ ના હીટરની મદદથી સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. જો સમાન પદાર્થ સમાન વાતાવરણમાં $35^{\circ} C$ તાપમાન ધરાવતો હોય,તો સ્થાયી અવસ્થા જાળવી રાખવા માટે જરૂરી હીટરનો પાવર ........ $W$ છે.

Difficult
View Solution

એક પદાર્થ શરૂઆતમાં $80^\circ C$ તાપમાને છે,જે $5$ મિનિટમાં ઠંડો થઈને $64^\circ C$ અને $10$ મિનિટમાં $52^\circ C$ થાય છે. $15$ મિનિટ પછી પદાર્થનું તાપમાન ...... $^\circ C$ હશે.

Difficult
View Solution

સમાન દળ,ક્ષેત્રફળ અને સપાટી ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B$ $(S_A > S_B)$ છે. તેમને આપેલ તાપમાનના ગાળામાં ઠંડા થવા દેવામાં આવે છે. તાપમાન સમય સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે. કયો આલેખ ઠંડક પ્રક્રિયાને યોગ્ય રીતે રજૂ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo