જ્યારે રૂમનું તાપમાન $20^{\circ} C$ હોય ત્યારે કોફીનો એક કપ $90^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી ઠંડો થતા $t$ મિનિટ લે છે. સમાન રૂમ તાપમાને કોફીના સમાન કપને $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે $:$

  • A
    $\frac{13}{5} t$
  • B
    $\frac{10}{13} t$
  • C
    $\frac{13}{10} t$
  • D
    $\frac{5}{13} t$

Explore More

Similar Questions

બે ગરમ પદાર્થો $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $100^{\circ}C$ અને $80^{\circ}C$ છે. આસપાસનું તાપમાન $40^{\circ}C$ છે. $t = 0$ સમયે તેમના ઠંડા પડવાના દરનો ગુણોત્તર $R_1 : R_2$ કેટલો થશે?

એક પદાર્થને $60 \, ^\circ\text{C}$ થી $50 \, ^\circ\text{C}$ સુધી ઠંડુ થતા $10 \, \text{minutes}$ લાગે છે. આસપાસનું તાપમાન $25 \, ^\circ\text{C}$ અચળ છે. તો, પછીની $10 \, \text{minutes}$ પછી પદાર્થનું તાપમાન આશરે ....... $^\circ\text{C}$ હશે.

એક બીકરમાં રાખેલ ગરમ પ્રવાહી $80\,^{\circ}C$ થી $70\,^{\circ}C$ સુધી ઠંડું થતા $2\, \text{min}$ લે છે. જો આસપાસનું તાપમાન $30\,^{\circ}C$ હોય,તો તે જ પ્રવાહીને $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી ઠંડું થતા લાગતો સમય ........ $\text{sec}$ છે.

Difficult
View Solution

એક પદાર્થને $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ થતા $10 \ minutes$ લાગે છે. જો આસપાસનું તાપમાન $25^{\circ}C$ હોય,તો પછીની $10 \ minutes$ પછી તે પદાર્થનું તાપમાન કેટલું હશે ($^{\circ}C$ માં)?

ન્યૂટનના શીતલનનો નિયમ પાળતું એક ગરમ પદાર્થ તેના મહત્તમ મૂલ્ય $80\,^oC$ થી $30\,^oC$ ના વાતાવરણના તાપમાન સુધી ઠંડું પડી રહ્યું છે. તેને $80\,^oC$ થી $40\,^oC$ સુધી ઠંડું થતા $5\,minutes$ લાગે છે. તો તેને $62\,^oC$ થી $32\,^oC$ સુધી ઠંડું થતા કેટલા મિનિટ લાગશે? (આપેલ છે: $\ln 2 = 0.693, \ln 5 = 1.609$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo