$1.5 \ m$ લંબાઈ અને $4.0 \ cm$ વ્યાસ ધરાવતા સોલેનોઈડમાં પ્રતિ $cm$ $10$ આંટા છે. તેમાંથી $5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઈડની અંદર તેની અક્ષ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

  • A
    $2\pi \times 10^{-3} \ T$
  • B
    $2\pi \times 10^{-5} \ T$
  • C
    $4\pi \times 10^{-2} \ G$
  • D
    $2\pi \times 10^{-5} \ G$

Explore More

Similar Questions

એક લાંબા સોલેનોઈડની દરેક $1$ $cm$ લંબાઈમાં તારના $50$ આંટા છે. જો સોલેનોઈડમાં $4$ $A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તેની અક્ષ પરના આંતરિક બિંદુએ અને એક છેડા પર ચુંબકીય ક્ષેત્રનું આશરે મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

એક અનંત લંબાઈના,સીધા અને પાતળી દીવાલવાળા પાઇપમાં વિદ્યુતપ્રવાહ $i$ વહે છે,તો,

એક સીમિત સોલેનોઈડના અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો.

$50 \ cm$ લંબાઈ અને $10 \ cm$ ત્રિજ્યા ધરાવતા સોલેનોઈડમાં દરેક $100$ આંટાવાળા બે નજીકથી વીંટળાયેલા સ્તરો છે. જો વાઈન્ડિંગમાંથી $2.5 \ A$ નો પ્રવાહ વહેતો હોય,તો અક્ષથી $5 \ cm$ દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ($10^{-4} \ T$ માં) કેટલું હશે?

$20 \text{ turns/cm}$ ધરાવતા સોલેનોઇડમાં $20 \text{ mT}$ નું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કેટલો પ્રવાહ પસાર કરવો પડે ($\text{ A}$ માં)? (આપેલ છે: $\frac{\mu_0}{4\pi} = 10^{-7} \text{ T m/A}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo