એક જહાજ અલ્ટ્રાસાઉન્ડ તરંગો મોકલે છે જે સમુદ્રના તળિયેથી પરાવર્તન પામીને $4 \, s$ પછી પાછા મળે છે. જો સમુદ્રના પાણીમાં અલ્ટ્રાસાઉન્ડની ઝડપ $1550 \, m \, s^{-1}$ હોય,તો જહાજથી સમુદ્રના તળિયાનું અંતર શોધો. ($, m$ માં)

  • A
    $3100$
  • B
    $1550$
  • C
    $6200$
  • D
    $775$

Explore More

Similar Questions

ઓર્કેસ્ટ્રામાં,વિવિધ વાદ્યોના સંગીતમય અવાજોને એકબીજાથી કયા ગુણધર્મને કારણે અલગ પાડી શકાય છે?

હવામાં અવાજ ત્યારે પ્રસરણ પામે છે જો

એક માણસ ઊંચી દીવાલથી $33\, m$ દૂર ઊભો રહીને તાળી પાડે છે. શું તેને પડઘો સંભળાશે? (આપેલ છે,ધ્વનિનો વેગ $330\, m s^{-1}$ છે)

$(a)$ આકાશવાણીનું એક ચોક્કસ ટ્રાન્સમીટર $420.5\, m$ તરંગલંબાઈ પર પ્રસારણ કરે છે. રેડિયો તરંગોની ઝડપ $3 \times 10^{8}\, m s^{-1}$ આપેલ છે. રેડિયો સ્ટેશન જે આવૃત્તિ પર તેનો કાર્યક્રમ પ્રસારિત કરે છે તેની ગણતરી કરો.
$(b)$ જે માધ્યમમાંથી નીચેના તરંગો પ્રસરણ પામે છે,તે માધ્યમના કણોના દોલનની દિશા કઈ હોય છે?
$(i)$ લંબગત તરંગ
$(ii)$ સંગત તરંગ

તરંગ ગતિના કોઈપણ બે લક્ષણો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo