$R=5 \, \Omega, L=20 \, \text{mH}$ અને $C=0.5 \, \mu \text{F}$ ધરાવતો શ્રેણી $LCR$ પરિપથ $250 \, \text{V}$ ના $AC$ સપ્લાય સાથે જોડાયેલ છે,જેની આવૃત્તિ બદલી શકાય છે. અનુનાદની સ્થિતિમાં વ્યય થતો પાવર $..... \times 10^{2} \, \text{W}$ છે.

  • A
    $150$
  • B
    $125$
  • C
    $160$
  • D
    $200$

Explore More

Similar Questions

$R = 20 \ \Omega$,$L = 1.6 \ \text{H}$ અને $C = 40 \ \mu\text{F}$ ધરાવતો શ્રેણી $LCR$ પરિપથ એક ચલ આવૃત્તિ ધરાવતા a.c. ઉદગમ સાથે જોડાયેલ છે. અનુનાદ આવૃત્તિએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ . . . . . . $\Omega$ છે.

$Q$-ફેક્ટર (ક્વોલિટી ફેક્ટર) એટલે શું અને તે કયા પરિબળો પર આધાર રાખે છે?

એક શ્રેણી $LCR$ સર્કિટને $E$ emf ના ઓલ્ટરનેટિંગ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. રેઝોનન્ટ ફ્રીક્વન્સી પર પ્રવાહનો કંપવિસ્તાર $I_0$ છે. જો અવરોધ $R$ નું મૂલ્ય તેના પ્રારંભિક મૂલ્ય કરતા બમણું થાય,તો રેઝોનન્સ પર પ્રવાહનો કંપવિસ્તાર કેટલો થશે?

એક $LC$ સર્કિટમાં એક કેપેસિટર અને મોટી સંખ્યામાં આંટા ધરાવતી કોઈલ હોય છે. ધારો કે સર્કિટના તમામ ઘટકોના રેખીય પરિમાણોમાં $2$ ના ગુણાંકમાં વધારો કરવામાં આવે છે,જ્યારે કોઈલ પરના આંટાની સંખ્યા અચળ રાખવામાં આવે છે. સર્કિટની રેઝોનન્ટ ફ્રીક્વન્સી (અનુનાદ આવૃત્તિ) માં કેટલો ફેરફાર થાય છે?

શ્રેણી $LCR$ સર્કિટમાં અનુનાદિત આવૃત્તિ વધારવા માટે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo