સ્વ-ફલન કરતા ટ્રાયહાઇબ્રિડ (ત્રિ-સંકર) છોડમાં શું જોવા મળે છે?

  • A
    $8$ અલગ જન્યુઓ અને $16$ અલગ યુગ્મનજ
  • B
    $8$ અલગ જન્યુઓ અને $32$ અલગ યુગ્મનજ
  • C
    $8$ અલગ જન્યુઓ અને $64$ અલગ યુગ્મનજ
  • D
    $4$ અલગ જન્યુઓ અને $16$ અલગ યુગ્મનજ

Explore More

Similar Questions

મેન્ડલે તેમના દ્વિસંકરણના પ્રયોગ માટે કયા લક્ષણોને ધ્યાનમાં લીધા હતા?

દ્વિ-સંકરણ પ્રયોગમાં,જ્યારે $F_1$ છોડ $(RrYy)$ નું સ્વ-ફલન કરવામાં આવે છે,ત્યારે $F_2$ પેઢીમાં પીળા અને લીલા બીજનું વિશ્લેષણ પ્રમાણ શું હોય છે?

જ્યારે ગોળ બીજ ધરાવતી ઊંચી વનસ્પતિ $(TTRR)$ નું સંકરણ ખરબચડાં બીજ ધરાવતી નીચી વનસ્પતિ $(ttrr)$ સાથે કરવામાં આવે છે,ત્યારે $F_1$ પેઢીમાં ઊંચી અને ગોળ બીજ ધરાવતી વનસ્પતિઓ મળે છે. $F_1$ પેઢીની વનસ્પતિ કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે?

$AABB \times aabb$ જનીન પ્રકાર ધરાવતી સંતતિ વચ્ચે સંકરણ કરાવતા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

$1:1:1:1$ નું પ્રમાણ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo