$AABB \times aabb$ જનીન પ્રકાર ધરાવતી સંતતિ વચ્ચે સંકરણ કરાવતા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકરણમાં સંતતિનો ગુણોત્તર $1:1:1:1$ હશે?

જો $Aabb \times aaBb$ વચ્ચે સંકરણ કરવામાં આવે,તો સંતતિનો જનીન પ્રકારનો ગુણોત્તર શું હશે?

દ્વિ-સંકરણના $F_2$ પેઢીમાં કેટલા છોડ પિતૃપેઢી જેવું જનીન બંધારણ (genotype) ધરાવે છે?

એક વિષમયુગ્મી ત્રિ-સંકરિત (trihybrid) વનસ્પતિ ..... ઉત્પન્ન કરે છે.

જ્યારે ગોળ બીજ ધરાવતી ઊંચી વનસ્પતિ $(TTRR)$ નું સંકરણ ખરબચડાં બીજ ધરાવતી નીચી વનસ્પતિ $(ttrr)$ સાથે કરવામાં આવે છે,ત્યારે $F_1$ પેઢીમાં ઊંચી અને ગોળ બીજ ધરાવતી વનસ્પતિઓ મળે છે. $F_1$ પેઢીની વનસ્પતિ કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo