$2 \, dm^{3}$ ની ક્ષમતા ધરાવતા સીલબંધ ફ્લાસ્કમાં $11 \, g$ પ્રોપેન વાયુ છે. ફ્લાસ્ક એટલો નબળો છે કે જો દબાણ $2 \, MPa$ થાય તો તે ફૂટી જશે. જે લઘુત્તમ તાપમાને ફ્લાસ્ક ફૂટી જશે તે $....... \, ^{\circ}C$ છે. [નજીકનો પૂર્ણાંક] (આપેલ છે: $R = 8.3 \, J \, K^{-1} \, mol^{-1}$. $C$ અને $H$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12 \, u$ અને $1 \, u$ છે.) (ધારો કે પ્રોપેન આદર્શ વાયુ તરીકે વર્તે છે.)

  • A
    $1666$
  • B
    $1565$
  • C
    $1655$
  • D
    $1654$

Explore More

Similar Questions

$27^{\circ}C$ તાપમાન અને $600 \ mm$ દબાણે નીચેના દરેક વાયુના $25 \ g$ લેવામાં આવે છે. આમાંથી કોનું કદ સૌથી ઓછું હશે?

$55 \ ^oC$ તાપમાને અને $0.940 \ atm$ દબાણે $5.75 \ g$ વાયુ $3.5 \ L$ કદ રોકે છે. તો વાયુનું આણ્વીય વજન કેટલું થશે?

નીચેનામાંથી કયો વિકલ્પ બોઈલના નિયમનું સાચું આલેખન છે?

$27\,^{\circ}C$ તાપમાને રહેલા એક ખુલ્લા પાત્રને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે કે જ્યાં સુધી તેમાંથી $3/5$ ભાગની હવા બહાર નીકળી જાય. જો દબાણ અચળ રહેતું હોય,તો પાત્રનું અંતિમ તાપમાન $^{\circ}C$ માં કેટલું હશે?

બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1 : 2$ છે. જો તેમના તાપમાનનો ગુણોત્તર $2 : 1$ હોય,તો તેમના અનુવર્તી દબાણનો ગુણોત્તર શોધો. (ધારો કે વાયુઓના આણ્વિય દળ સમાન છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo