ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...
$S$ નો પ્રવેગ હમેશા પૃથ્વીના કેન્દ્રની દિશામાં હોય
$S$ નું પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે રહેલ કોણીય વેગમાનની દિશા બદલાય પરંતુ મૂલ્ય બદલાય નહીં
$S$ ની કુલ યાંત્રિક ઉર્જા આવર્તકાળ સાથે બદલાય
$S$ ના રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?
કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $ (rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પ્રાત્યાત્ય જશે?
( ઓકિસજન અણનું દ્રવ્યમાન $ (m)= 2.76 \times 10^{-26} \,kg$ બોલ્ટઝમેન અચળાંક $k_B= 1.38 \times 10^{-23} \ JK^{-1}$ )
બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેમનો આવર્તકાળ અને સરેરાશ ત્રિજ્યા $T_1$, $T_2$ અને $r_1 $, $r_2$ છે તો $T_1/T_2 $ =
ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી $6\, R$ ઊંચાઈ પર ભ્રમણ કરે છે (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે). બીજા એક પૃથ્વીની સપાટીથી $2.5\, R$ ઊંચાઈ પર ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હશે?