એક સળિયાને $20\,^oC$ તાપમાને બે બિંદુઓ વચ્ચે જડિત કરવામાં આવ્યો છે. સળિયાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $1.1 \times 10^{-5}/\,^oC$ અને યંગ મોડ્યુલસ $1.2 \times 10^{11}\,N/m^2$ છે. જો સળિયાનું તાપમાન $10\,^oC$ થાય,તો સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ શોધો.

  • A
    $1.32 \times 10^7\,N/m^2$
  • B
    $1.10 \times 10^{15}\,N/m^2$
  • C
    $1.32 \times 10^{8}\,N/m^2$
  • D
    $1.10 \times 10^{6}\,N/m^2$

Explore More

Similar Questions

સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને છેડેથી જોડીને ભાર લટકાવવામાં આવે છે. બે તારના દ્રવ્યોના યંગ મોડ્યુલસ $Y_{1}$ અને $Y_{2}$ છે. જો આ સંયોજન એક જ તાર તરીકે વર્તે,તો તેનો સમતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો થાય?

$1.5 \, kg.wt/mm^2$ નો સ્ટ્રેસ $5 \times 10^{11} \, N/m^2$ ના યંગ મોડ્યુલસ ધરાવતા વાયર પર લાગુ કરવામાં આવે છે. તેની લંબાઈમાં થતો ટકાવારી વધારો કેટલો છે?

$2\, m$ લંબાઈ અને $50\, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના સળિયાને જ્યારે તેના નીચેના છેડે $250\, kg$ દળ લટકાવવામાં આવે છે,ત્યારે તે $0.5\, mm$ જેટલો ખેંચાય છે. લોખંડના સળિયાનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

Difficult
View Solution

બાજુમાં આપેલો આલેખ $1\, m$ લંબાઈના તારનો વિસ્તાર $(\Delta l)$ દર્શાવે છે,જે એક છેડેથી છત સાથે લટકાવેલ છે અને બીજા છેડે $W$ ભાર જોડાયેલ છે. જો તારનું આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$ હોય,તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ ગણો.

$100 \ cm$ લંબાઈ અને $2 \ mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારને તેની લંબાઈની દિશામાં વિરુદ્ધ દિશામાં લાગતા $440 \ N$ ના બે બળો વડે ખેંચવામાં આવે છે. જો તારમાં થતો વધારો $2 \ mm$ હોય,તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo