$40\, \Omega$ નો અવરોધ અને $95.5\, \text{mH}$ નું ઇન્ડક્ટન્સ $50\, \text{Hz}$ ના $AC$ પરિપથમાં શ્રેણીમાં જોડેલા છે. આ સંયોજનનું ઈમ્પીડન્સ આશરે કેટલું થાય?.....$\Omega$.

  • A
    $30$
  • B
    $40$
  • C
    $50$
  • D
    $60$

Explore More

Similar Questions

$\frac{1}{\pi} \text{ H}$ ઇન્ડક્ટન્સ ધરાવતું એક ગૂંચળું $300 \text{ } \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડાયેલું છે. જો $200 \text{ Hz}$ ના સ્ત્રોતમાંથી $20 \text{ V}$ આ સંયોજન પર લાગુ કરવામાં આવે,તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના ફેઝ એંગલ (કળા તફાવત) નું મૂલ્ય કેટલું હશે?

$0.50 \; H$ ઇન્ડક્ટન્સ અને $100 \; \Omega$ અવરોધ ધરાવતું એક ગૂંચળું ઉચ્ચ આવૃત્તિ સપ્લાય $(240 \; V, 10 \; kHz)$ સાથે જોડાયેલ છે.
$(a)$ ગૂંચળામાં મહત્તમ પ્રવાહ કેટલો હશે?
$(b)$ વોલ્ટેજ મહત્તમ અને પ્રવાહ મહત્તમ વચ્ચેનો સમયનો તફાવત (time lag) કેટલો છે?
આથી,સમજાવો કે ખૂબ ઊંચી આવૃત્તિ પર,સર્કિટમાં ઇન્ડક્ટર લગભગ ઓપન સર્કિટ જેવું વર્તે છે. સ્ટેડી સ્ટેટ પછી $DC$ સર્કિટમાં ઇન્ડક્ટર કેવી રીતે વર્તે છે?

$20 V$ નો $AC$ વોલ્ટેજ એક અવરોધ અને નગણ્ય અવરોધ ધરાવતા કોઈલ (ઇન્ડક્ટર) ના શ્રેણી પરિપથને આપવામાં આવે છે. જો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $12 V$ હોય,તો કોઈલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

અવગણ્ય અવરોધ ધરાવતું એક ગૂંચળું $90 \Omega$ ના અવરોધ સાથે $120 \text{ V}, 60 \text{ Hz}$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડાયેલ છે. વોલ્ટમીટર અવરોધ પર $36 \text{ V}$ વાંચે છે. ગૂંચળાનું ઇન્ડક્ટન્સ કેટલું હશે ($\text{ H}$ માં)?

એક શ્રેણી $LCR$ પરિપથમાં એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. જો પ્રવાહ વોલ્ટેજ કરતા $45^{\circ}$ આગળ હોય,તો $\left(\tan 45^{\circ}=1\right)$:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo