જે પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા સમાન હોય,તે પ્રક્રિયા માટે:

  • A
    $\Delta H = 0$
  • B
    $\Delta H = \Delta G = \Delta S = 0$
  • C
    $\Delta S = 0$
  • D
    $\Delta G = 0$

Explore More

Similar Questions

$H_{2(g)}$ અને $O_{2(g)}$ વચ્ચેની પ્રક્રિયા અત્યંત શક્ય છે,છતાં વાયુઓને ઓરડાના તાપમાને એક જ પાત્રમાં રાખવાથી પાણીનું નિર્માણ થતું નથી. સમજાવો.

નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

નીચેની આકૃતિ $\log_{10}K$ વિરુદ્ધ $\frac{1}{T}$ નો આલેખ દર્શાવે છે,જ્યાં $K$ એ વેગ અચળાંક છે અને $T$ એ તાપમાન છે. સીધી રેખા $BC$ નો ઢાળ $\tan \theta = -\frac{1}{2.303}$ છે અને $Y$-અક્ષ પરનો આંતરછેદ $5$ છે. આમ,$E_a$,સક્રિયકરણ ઉર્જા ....... $cal$ છે.

રાસાયણિક પ્રક્રિયા માટે,જ્યારે તાપમાનમાં $10\,^oC$ નો વધારો થાય ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો તાપમાન $10\,^oC$ થી વધારીને $100\,^oC$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ ..... ગણો થશે.

$500 \, K$ તાપમાને ઉદ્દીપક ઉમેરતા પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $2.718$ ગણો વધે છે. જો ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઊર્જા $4.15 \, kJ \, mol^{-1}$ હોય,તો ઉદ્દીપકની ગેરહાજરીમાં $E_a$ કેટલો હશે? ($e = 2.718$ અને $R = 8.314 \times 10^{-3} \, kJ \, K^{-1} \, mol^{-1}$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo