$500 \, K$ તાપમાને ઉદ્દીપક ઉમેરતા પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $2.718$ ગણો વધે છે. જો ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઊર્જા $4.15 \, kJ \, mol^{-1}$ હોય,તો ઉદ્દીપકની ગેરહાજરીમાં $E_a$ કેટલો હશે? ($e = 2.718$ અને $R = 8.314 \times 10^{-3} \, kJ \, K^{-1} \, mol^{-1}$)

  • A
    $4.15$
  • B
    $2.08$
  • C
    $2.718$
  • D
    $8.3$

Explore More

Similar Questions

એક પ્રક્રિયા માટે $ \frac{1}{T} $ વિરુદ્ધ $ \ln k $ નો આલેખ $ -1 \times 10^{4} \ K $ જેટલો ઢાળ આપે છે. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા (activation energy) કેટલી હશે? (આપેલ છે: $ R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1} $)

જો સક્રિયકરણ ઊર્જા $65\,kJ/mol$ હોય,તો પ્રક્રિયા $0\,^{\circ}C$ કરતા $25\,^{\circ}C$ તાપમાને કેટલા ગણી ઝડપથી આગળ વધશે?

નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

નીચેની પ્રતિવર્તી પ્રક્રિયા ધ્યાનમાં લો,
$A_{(g)} + B_{(g)} \rightleftharpoons AB_{(g)}.$
પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા એ પુરોગામી પ્રક્રિયા કરતા $2RT$ ($J \ mol^{-1}$ માં) જેટલી વધારે છે. જો પુરોગામી પ્રક્રિયાનો પૂર્વ-ઘાતાંકીય અવયવ એ પ્રતિગામી પ્રક્રિયા કરતા $4$ ગણો હોય,તો $300 \ K$ તાપમાને પ્રક્રિયા માટે $\Delta G^{\ominus}$ ($J \ mol^{-1}$ માં) નું નિરપેક્ષ મૂલ્ય કેટલું થશે? (આપેલ છે; $\ln(2)=0.7, RT=2500 \ J \ mol^{-1}$ at $300 \ K$ અને $G$ એ ગિબ્સ ઊર્જા છે)

એક ઈંડું દરિયાની સપાટી પર ઉકળવા માટે $4.0 \text{ મિનિટ}$ લે છે જ્યાં પાણીનું ઉત્કલનબિંદુ $T_1 \text{ K}$ છે,જ્યારે તે પર્વતની ટોચ પર ઉકળવા માટે $8.0 \text{ મિનિટ}$ લે છે જ્યાં પાણીનું ઉત્કલનબિંદુ $T_2 \text{ K}$ છે. ઈંડાને ઉકાળતી વખતે થતી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા (activation energy) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo