આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ કાટકોણ પ્રિઝમની વિકર્ણ સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. જો $\theta = 37^o$ અને પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 5/3$ હોય,તો વિચલન કોણ......$^o$ છે. $(sin37^o = 3/5)$

  • A
    $53$
  • B
    $127$
  • C
    $106$
  • D
    $90$

Explore More

Similar Questions

$A = 30^{\circ}$ ખૂણાવાળા પ્રિઝમ પર એક પ્રકાશનું કિરણ $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. જો નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતું હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક શોધો $:-$

વક્રીભવનાંક $\sqrt{2}$ અને વક્રીભૂત કોણ $A$ ધરાવતો એક પ્રિઝમ લઘુત્તમ વિચલન $D_m$ ઉત્પન્ન કરે છે. એક સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થતું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે. $A$ અને $D_m$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

$5^{\circ}$ ના ખૂણાવાળા એક પાતળા પ્રિઝમને વસ્તુથી $10\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું હશે? (પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 1.5$ આપેલ છે)

Difficult
View Solution

$6^{\circ}$ ના વક્રીભૂત કોણ ધરાવતા નાના કોણવાળા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ $9.3^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. જો પ્રકાશનું કિરણ બીજી સપાટીમાંથી લંબરૂપે બહાર નીકળતું હોય,તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

એક સમબાજુ પ્રિઝમ અને હવા વચ્ચેનો ક્રાંતિકોણ $45^o$ છે. જો આપાત કિરણ વક્રીભવનકારક સપાટીને લંબ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo