$1.53$ વક્રીભવનાંક ધરાવતો પ્રિઝમ $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે છે. જો પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ હોય,તો પાણીમાં લઘુત્તમ વિચલન કોણ ........$^{\circ}$ થશે $(\sin 35.1^{\circ} = 0.575)$

  • A
    $10.2$
  • B
    $5.4$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

ત્રિકોણાકાર પ્રિઝમ માટે વિચલનકોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ કેવી રીતે દર્શાવવામાં આવે છે?

આકૃતિઓ $A$ ખૂણાવાળા પ્રિઝમમાંથી પસાર થતા કિરણના ત્રણ કિસ્સાઓ દર્શાવે છે. લઘુત્તમ વિચલનને અનુરૂપ કિસ્સો કયો છે?

પ્રકાશનું એક કિરણ પ્રિઝમની વક્રીભૂત સપાટી પર $\theta$ કોણે આપાત થાય છે અને બીજી સપાટી પરથી લંબરૂપે નિર્ગમન પામે છે. જો પ્રિઝમનો કોણ $5^{\circ}$ હોય અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો આપાતકોણ ...$^{\circ}$ છે.

આકૃતિમાં વિચલન કોણ અને આપાતકોણ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી કહી શકાય કે પ્રિઝમનો કોણ ....... છે. ($^{\circ}$ માં)

$A$ ખૂણા અને $\mu$ વક્રીભવનાંક ધરાવતા સમદ્વિબાજુ પ્રિઝમ માટે,લઘુત્તમ વિચલન કોણ $\delta_m=A$ જોવા મળે છે. નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?
[$A$] લઘુત્તમ વિચલન સમયે,પ્રથમ વક્રીભવન સપાટી પર આપાતકોણ $i_1$ અને વક્રીભૂત કોણ $r_1$ વચ્ચેનો સંબંધ $r_1=\left(i_1 / 2\right)$ છે.
[$B$] આ પ્રિઝમ માટે વક્રીભવનાંક $\mu$ અને પ્રિઝમનો ખૂણો $A$ વચ્ચેનો સંબંધ $A=\frac{1}{2} \cos ^{-1}(\mu / 2)$ છે.
[$C$] આ પ્રિઝમ માટે,જ્યારે પ્રથમ સપાટી પર આપાતકોણ $i_1=\sin ^{-1}\left[\sin A \sqrt{4 \cos ^2 \frac{A}{2}-1}-\cos A\right]$ હોય,ત્યારે બીજી સપાટી પરથી બહાર આવતું કિરણ સપાટીને સ્પર્શક હશે.
[$D$] આપાતકોણ $i_1=A$ માટે,પ્રિઝમની અંદરનું કિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo