$m$ દળ ધરાવતો અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ધન વીજભારિત $(+q)$ કણ,સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ માં શિરોલંબ નીચેની તરફ દાખલ થાય છે. કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $qB\sqrt{\frac{2K}{m}}$
  • B
    $\frac{qB\sqrt{2K}}{m^{3/2}}$
  • C
    $\frac{2qB}{m^{3/2}}\sqrt{2K}$
  • D
    $2qB\sqrt{\frac{2K}{m}}$

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી ગળી શર્કરા કઈ છે?

$1.4 \text{ mm}$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમ (અવરોધકતા $\rho = 2.2 \times 10^{-8} \Omega \cdot m$) ના તારનો ઉપયોગ કરીને $4 \Omega$ નો અવરોધ બનાવવામાં આવે છે. તારની લંબાઈ કેટલી હશે ($text{ m}$ માં)?

વ્યાપારિક ધોરણે વિકસાવાયેલું સૌ પ્રથમ અકાર્બનિક જંતુનાશક કયું હતું?

$\int \frac{dx}{1-\cos x-\sin x}$ ની કિંમત શોધો.

જો $P(A \cup B)=0.8$ અને $P(A \cap B)=0.3$ હોય,તો $P(\bar{A})+P(\bar{B})$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo