$30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $30 \, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. પ્રતિબિંબ ક્યાં રચાશે?

  • A
    અનંત અંતરે
  • B
    ધ્રુવ પર
  • C
    મુખ્ય કેન્દ્ર પર
  • D
    અરીસાની પાછળ $15 \, cm$ અંતરે

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને (હવામાં) પાણીમાં $(\mu = 4/3)$ ડુબાડવામાં આવે છે. પાણીમાં અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

રેખીય મોટવણી $m$,વસ્તુ અંતર $u$ અને કેન્દ્રલંબાઈ $f$ વચ્ચેનો સંબંધ શું છે?

એક અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ફૂલના પ્રતિબિંબને ફૂલથી $120 \ cm$ દૂર આવેલી દીવાલ પર કેન્દ્રિત કરવા માટે થાય છે. જો $16$ ની લેટરલ મોટવણી (magnification) જોઈતી હોય,તો અરીસાથી ફૂલનું અંતર $... \ cm$ હોવું જોઈએ.

જો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબના અંતર અનુક્રમે $16 \ cm$ અને $9 \ cm$ હોય,તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($cm$ માં)?

અંતર્ગોળ અરીસાના ધ્રુવથી વસ્તુનું અંતર તેની વક્રતા ત્રિજ્યા જેટલું છે. પ્રતિબિંબ કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo