ઉગમબિંદુ પર મૂકવામાં આવેલા બિંદુવત વિદ્યુત ડાયપોલનો સ્થિતિમાન $V(r, \theta) = \frac{p \cos \theta}{4 \pi \varepsilon_0 r^2}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\theta$ એ સ્થાન સદિશ દ્વારા ડાયપોલની દિશા સાથે બનાવેલો ખૂણો છે. તો,

  • A
    કારણ કે $\theta = \frac{\pi}{2}$ પર સ્થિતિમાન શૂન્ય થાય છે,તેથી $\theta = \frac{\pi}{2}$ સમતલ પર દરેક જગ્યાએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
  • B
    $\theta = \frac{\pi}{2}$ સમતલ પર દરેક જગ્યાએ વિદ્યુતક્ષેત્ર સમતલને લંબ છે.
  • C
    $\theta = \frac{\pi}{2}$ સમતલ પર દરેક જગ્યાએ વિદ્યુતક્ષેત્ર સમતલની દિશામાં છે.
  • D
    $\theta = 0$ રેખા પર વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે.

Explore More

Similar Questions

વિષુવવૃત્તીય સમતલ પરના કોઈપણ બિંદુએ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુતક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^{\circ}$ માં)?

$4 \times 10^{-9} \text{ Cm}$ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ $5 \times 10^4 \text{ NC}^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્ર સાથે $60^{\circ}$ ના ખૂણે ગોઠવાયેલ છે. ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો.

એક ડાયપોલના બે વિદ્યુતભારો $+q$ અને $-q$ વચ્ચેનું અંતર $r$ છે. ડાયપોલના કેન્દ્રથી $d$ અંતરે તેની અક્ષ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કોના પ્રમાણમાં હોય છે?

$L$ લંબાઈના દળરહિત સળિયાના બંને છેડાઓ પર $m$ દળ અને $+q$ તથા $-q$ વીજભાર ધરાવતા બે બિંદુવત દ્રવ્યમાનો જોડેલા છે. આ રચનાને $E$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્ર સાથે સૂક્ષ્મ ખૂણે રાખવામાં આવે છે. સળિયાને વિદ્યુતક્ષેત્ર સાથે સમાંતર થવા માટે કેટલો સમય લાગશે?

$10 \, cm$ લંબાઈ અને $500 \, \mu C$ ના વિદ્યુતભાર ધરાવતા ડાયપોલને કારણે,હવામાં એક વિદ્યુતભારથી $20 \, cm$ દૂર અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo