બંને છેડે ખુલ્લી પાઇપની હવામાં મૂળભૂત આવૃત્તિ $f$ છે. પાઇપને પાણીમાં ઊભી એવી રીતે ડૂબાડવામાં આવે છે કે તેની અડધી લંબાઈ પાણીમાં રહે. હવે હવાના સ્તંભની મૂળભૂત આવૃત્તિ ..... $f$ છે.

  • A
    $2$
  • B
    $1$
  • C
    $0.5$
  • D
    $0.75$

Explore More

Similar Questions

એક ખુલ્લી ઓર્ગન પાઇપને એક છેડેથી બંધ કરતા, એવું જોવા મળે છે કે ત્રીજા હાર્મોનિકની આવૃત્તિ એ ખુલ્લી ઓર્ગન પાઇપની મૂળભૂત આવૃત્તિ કરતા $50 \,Hz$ વધારે છે. ખુલ્લી ઓર્ગન પાઇપની મૂળભૂત આવૃત્તિ કેટલી છે ($\,Hz$ માં)?

$10 \, cm$ લંબાઈની એક બંધ પાઈપની મૂળભૂત આવૃત્તિ,એક ખુલ્લી પાઈપના બીજા ઓવરટોન (second overtone) કરતા અડધી છે. તો ખુલ્લી પાઈપની લંબાઈ ......... $cm$ છે.

બંને છેડે ખુલ્લી બે ઓર્ગન પાઇપની લંબાઈ $L$ અને $(L+L_1)$ છે. જો તેમને એકસાથે વગાડવામાં આવે,તો બીટ આવૃત્તિ કેટલી હશે? ($v=$ હવામાં ધ્વનિનો વેગ)

એક બંધ પાઇપને અચાનક ખોલીને સમાન લંબાઈની ખુલ્લી પાઇપમાં ફેરવવામાં આવે છે. પરિણામી ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ અગાઉની બંધ પાઇપના $3^{rd}$ હાર્મોનિક કરતા $55 \,Hz$ ઓછી છે. તો, બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિનું મૂલ્ય કેટલું હશે ($\,Hz$ માં)?

એક છેડે બંધ ઓર્ગન પાઇપ $P_1$ તેના પ્રથમ ઓવરટોનમાં અને બંને છેડે ખુલ્લી બીજી પાઇપ $P_2$ તેના ત્રીજા ઓવરટોનમાં એક આપેલ ટ્યુનિંગ ફોર્ક સાથે અનુનાદમાં છે. $P_1$ અને $P_2$ ની લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo