ખુલ્લા મેદાનમાં ઉભેલી એક વ્યક્તિ ઉત્તર દિશામાંથી જમીન સાથે $60^{\circ}$ ના ખૂણે આવતા જેટ વિમાનનો અવાજ સાંભળે છે. જોકે,તે વિમાનને તેની સ્થિતિની બરાબર ઉપર શિરોલંબ દિશામાં જુએ છે. જો $\upsilon$ એ અવાજની ઝડપ હોય,તો વિમાનની ઝડપ કેટલી હશે?

  • A
    $\frac{\sqrt{3}}{2}\upsilon$
  • B
    $\frac{2\upsilon}{\sqrt{3}}$
  • C
    $\upsilon$
  • D
    $\frac{\upsilon}{2}$

Explore More

Similar Questions

અલ્ટ્રાસોનિક તરંગોનો પ્રકાર અને તેની આવૃત્તિ જણાવો.

શ્રાવ્ય ધ્વનિ કરતા વધુ તરંગલંબાઈ ધરાવતા ધ્વનિ તરંગોને શું કહેવામાં આવે છે?

બે મોનોએટોમિક આદર્શ વાયુઓ $1$ અને $2$ જેમના આણ્વીય દળ અનુક્રમે $m_1$ અને $m_2$ છે,તેમને સમાન તાપમાને અલગ-અલગ પાત્રોમાં રાખવામાં આવ્યા છે. વાયુ $1$ માં ધ્વનિની ઝડપ અને વાયુ $2$ માં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

નીચેની આકૃતિ આપેલ સ્થાન પર હવામાં બે અલગ-અલગ ધ્વનિ તરંગોમાં સમય સાથે દબાણનો ફેરફાર દર્શાવે છે. બંને આકૃતિઓ સમાન સ્કેલ પર દોરવામાં આવી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કયા તાપમાને ધ્વનિની ઝડપ $N.T.P.$ પરના તેના મૂલ્ય કરતા લગભગ $1.5$ ગણી હશે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo