એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને,પ્રથમ $\tau \, s$ માં તે $a$ અંતર કાપે છે,અને પછીની $\tau \, s$ માં તે તે જ દિશામાં $2a$ અંતર કાપે છે,તો:

  • A
    ગતિનો કંપવિસ્તાર $3a$ છે
  • B
    દોલનનો આવર્તકાળ $8\tau$ છે
  • C
    ગતિનો કંપવિસ્તાર $4a$ છે
  • D
    દોલનનો આવર્તકાળ $6\tau$ છે

Explore More

Similar Questions

સેલ્યુલોઝ નાઈટ્રેટની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

જો $\left[\begin{array}{rrr}1 & -1 & x \\ 1 & x & 1 \\ x & -1 & 1\end{array}\right]$ નો વ્યસ્ત ન હોય,તો $x$ ની વાસ્તવિક કિંમત શોધો.

આકૃતિમાં દર્શાવેલ બેટરીના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............ $V$ છે. ($r$ = બેટરીનો આંતરિક અવરોધ)

સમાન લંબાઈના તારમાંથી બનાવેલ વર્તુળાકાર કોઈલ અને ચોરસ કોઈલના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે?

જ્યારે $MnO_2$ ને હવાની હાજરીમાં $KOH$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે એક રંગીન સંયોજન બને છે. નીપજ અને તેનો રંગ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo