એક કણ $E$ જેટલી કુલ યાંત્રિક ઉર્જા સાથે એક-પરિમાણીય ક્ષેત્રમાં ગતિ કરે છે. જો કણની સ્થિતિ ઉર્જા $V(x)$ હોય,તો:

  • A
    જ્યાં $V(x) = 0$ હોય ત્યાં કણની ઝડપ શૂન્ય હોય છે
  • B
    જ્યાં $V(x) = E$ હોય ત્યાં કણનો પ્રવેગ શૂન્ય હોય છે
  • C
    જ્યાં $\frac{dV(x)}{dx} = 0$ હોય ત્યાં કણનો વેગ શૂન્ય હોય છે
  • D
    જ્યાં $\frac{dV(x)}{dx} = 0$ હોય ત્યાં કણનો પ્રવેગ શૂન્ય હોય છે

Explore More

Similar Questions

એક કણ પર $F=-\alpha x^3-\beta x^4$ બળ લાગે છે,જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. $x=0$ બિંદુએ,કણ

ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં,જો માર્ગ $1, 2$ અને $3$ પર થયેલું કાર્ય અનુક્રમે ${W_1}, {W_2}$ અને ${W_3}$ હોય,તો:

સંરક્ષી બળો માટેની શરતો જણાવો.

એક કણની સ્થિતિઊર્જા અંતર $x$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કણ પર લાગતું બળ કયા બિંદુએ શૂન્ય હશે?

બળ ક્ષેત્ર $\vec{F}$ માટે સ્થિતિ ઉર્જા $U(x,y) = \cos(x + y)$ દ્વારા આપવામાં આવે છે. $(0, \frac{\pi}{4})$ યામ પર રહેલા કણ પર લાગતું બળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo