એક કણ $20 \,s$ માટે $3 \,m/s$ ના વેગથી,ત્યારબાદ બીજા $20 \,s$ માટે $4 \,m/s$ ના વેગથી અને અંતે છેલ્લા $20 \,s$ માટે $5 \,m/s$ ના વેગથી ગતિ કરે છે. કણનો સરેરાશ વેગ $m/s$ માં કેટલો હશે?

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $0$

Explore More

Similar Questions

એક માણસ તેના ઘરેથી $2.5 \; km$ દૂર આવેલા બજાર સુધી $5 \; km \; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે. બજાર બંધ હોવાનું જણાતા,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \; km \; h^{-1}$ ની ઝડપે ઘરે પાછો આવે છે. $0$ થી $30 \; min$ ના સમયગાળા દરમિયાન માણસની સરેરાશ ઝડપ કેટલી હશે?

એક પદાર્થ કુલ અંતરનો પ્રથમ ત્રીજો ભાગ $20 \, m/s$ ના વેગથી,બીજો ત્રીજો ભાગ $30 \, m/s$ ના વેગથી અને છેલ્લો ત્રીજો ભાગ $40 \, m/s$ ના વેગથી કાપે છે. સરેરાશ વેગ આશરે........$m/s$ છે.

એક પદાર્થ તેના અંતરનો અડધો ભાગ $u$ ઝડપથી અને બાકીનો અડધો ભાગ $v$ ઝડપથી કાપે છે,તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?

એક કાર બે સ્થળો વચ્ચેના અંતરનો પ્રથમ અડધો ભાગ $30 \, km/hr$ ની ઝડપે અને બાકીનો અડધો ભાગ $50 \, km/hr$ ની ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી માટે કારની સરેરાશ ઝડપ .......... $km/hr$ છે.

વેગની વ્યાખ્યા આપો. સરેરાશ વેગની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo