એક કણ બિંદુ $A$ થી $u\sqrt{2}$ વેગ સાથે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફેંકવામાં આવે છે. તે સમતલ $BC$ ને કાટખૂણે અથડાય છે. અથડામણ સમયે કણનો વેગ કેટલો હશે?

  • A
    $\frac{\sqrt{3} u}{2}$
  • B
    $\frac{u}{2}$
  • C
    $2u$
  • D
    $u$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થને ઢળતી સપાટીના તળિયેથી સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે $u$ ઝડપથી ફેંકવામાં આવે છે. જો પ્રક્ષિપ્ત પદાર્થ ઢળતી સપાટીને સમક્ષિતિજ રીતે અથડાય,તો ઢળતી સપાટી પરની અવધિ કેટલી હશે?

Difficult
View Solution

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\beta = 60^o$ ના ખૂણે $21 \, m/s$ ના વેગથી $\alpha = 30^o$ ના ઢાળ પર ફેંકવામાં આવે છે. ઢાળ પર મળતી અવધિ $R$ ....... $m$ છે.

Difficult
View Solution

એક પ્રક્ષિપ્ત પદાર્થને $30^{\circ}$ ના ઢાળવાળી સપાટી પરથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે $10\,m/s$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. અવધિ $R$ એ $........\,m$ છે ($g=10\,m/s^2$ લો).

એક કણ ઊંચાઈ પરથી શિરોલંબ નીચે પડે છે અને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલી સપાટી પર $v_0$ ઝડપથી અથડાય છે અને સ્થિતિસ્થાપક રીતે પાછો ફરે છે. તે બીજી વાર ક્યાં અથડાશે તે સમતલ પરનું અંતર શોધો.

Difficult
View Solution

એક નાનો દડો $10 \ m/s$ ના પ્રારંભિક વેગ સાથે ઢળતા સમતલ પર,નીચેની ધાર સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તે $2 \ s$ પછી ધાર પર પાછો આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન દડો ઢળતા સમતલના સંપર્કમાં રહે છે. સમતલનો નમનકોણ $\theta$ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo