એક કણ વર્તુળના પરિઘ પર અચળ કોણીય વેગ સાથે ગતિ કરી રહ્યો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    આ રીતે ગતિ કરતો કણ $S$.$H$.$M$. કરે છે.
  • B
    કણનો કોઈપણ એક વ્યાસ પરનો પ્રક્ષેપ $S$.$H$.$M$. કરે છે.
  • C
    કણનો કોઈપણ વ્યાસ પરનો પ્રક્ષેપ $S$.$H$.$M$. કરે છે.
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$SHM$ નો કંપવિસ્તાર (Amplitude) વ્યાખ્યાયિત કરો.

Difficult
View Solution

એક કણ '$A$' કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. એક આવર્તકાળમાં તેના દ્વારા કપાયેલું અંતર કેટલું હશે?

એક કણ $x-$અક્ષ પર $x = x_0 \sin^2 \omega t$ સમીકરણ મુજબ ગતિ કરે છે. શું આ ગતિ સરળ આવર્ત ગતિ છે?

જો સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $(x)$ અને વેગ $(v)$ એ સમીકરણ $4v^2 = 25 - x^2$ દ્વારા સંબંધિત હોય,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો કંપવિસ્તાર કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo