એક કણ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $R$ ના $n$ ઘાત ના વ્યસ્ત પ્રમાણમાં રહેલા કેન્દ્રીય બળ હેઠળ સમાન ઝડપથી ગતિ કરે છે. જો કણનો પરિભ્રમણ સમયગાળો $T$ હોય,તો

  • A
    $T \propto R^{\frac{n}{2} + 1}$
  • B
    $T \propto R^{\frac{n+1}{2}}$
  • C
    $T \propto R^{\frac{n}{2}}$
  • D
    $T \propto R^{\frac{3}{2}}$ કોઈપણ $n$ માટે

Explore More

Similar Questions

સમાન દળ ધરાવતા બે કણો $F(r) = -\frac{16}{r} - r^3$ બળને કારણે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. પ્રથમ કણ $r = 1$ અંતરે છે અને બીજો કણ $r = 4$ અંતરે છે. પ્રથમ અને બીજા કણની ગતિઊર્જાના ગુણોત્તરનો શ્રેષ્ઠ અંદાજ નીચેનામાંથી કોની નજીક છે?

એક છોકરો સાયકલ પર $20\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $20\, m/s$ ની ઝડપે સાયકલ ચલાવે છે. છોકરા અને સાયકલનું કુલ દળ $90\, kg$ છે. સાયકલ ન પડે તે માટે તેણે શિરોલંબ સાથે કેટલા ખૂણે નમવું જોઈએ? ......... $^o$ $(g = 9.8\, m/s^2)$.

એક સાયકલ સવાર $34.3 \ m$ પરિઘ ધરાવતા વર્તુળાકાર માર્ગ પર $\sqrt{22} \ s$ માં એક ચક્કર પૂર્ણ કરે છે. શિરોલંબ સાથે તેણે બનાવેલો ખૂણો ....... $^o$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M = 100 \; g$ દળનો પદાર્થ $2/\pi \; \text{rev/sec}$ ની કોણીય આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે. દોરીએ શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? $(g = 10 \; m/s^2)$

એક કણ $r$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં શંકુ આકારની ગળણીમાં $v$ ઝડપ સાથે ફરે છે. ગળણીની અંદરની સપાટી લીસી છે. ગળણીના શિરોબિંદુથી વર્તુળના સમતલની ઊંચાઈ $h$ કેટલી હશે? (જ્યાં $g=$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo