એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે કણ $P$ થી $Q$ સુધી ગતિ કરે ત્યારે વેગમાં થતો ફેરફાર કેટલો હશે? $(\angle POQ = 40^\circ)$

  • A
    $2v\cos 40^\circ$
  • B
    $2v\sin 40^\circ$
  • C
    $2v\sin 20^\circ$
  • D
    $2v\cos 20^\circ$

Explore More

Similar Questions

$m$ દળનો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $2R_E$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેને $4R_E$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે? (જ્યાં $M_E$ અને $R_E$ એ પૃથ્વીનું દળ અને ત્રિજ્યા છે.)

$Co(NH_3)_5Cl_3$ સંકીર્ણ સંયોજનનો એક મોલ પાણીમાં ઓગળતા $3$ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણનો એક મોલ $AgNO_3$ ના દ્રાવણના બે મોલ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl_{(s)}$ આપે છે. સંકીર્ણનું બંધારણ શું છે?

જો પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)}$ માટે સંતુલન અચળાંક $K$ હોય,તો $HI_{(g)} \rightleftharpoons \frac{1}{2} H_{2(g)} + \frac{1}{2} I_{2(g)}$ માટે સંતુલન અચળાંક શું થશે?

ન્યુમોનિયાનો ચેપ શેના કારણે થાય છે?

વાયરસમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo