એક કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    કણ પર લાગતું પરિણામી બળ કેન્દ્ર તરફ જ હોવું જોઈએ.
  • B
    સ્પર્શકીય પ્રવેગ અને કોણીય વેગનો સદિશ ગુણાકાર શૂન્ય થશે.
  • C
    કોણીય પ્રવેગ અને કોણીય વેગ એક જ દિશામાં હશે.
  • D
    પરિણામી બળ કેન્દ્ર તરફ હોઈ શકે છે.

Explore More

Similar Questions

એક કણ ને $v$ વેગ સાથે એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી સમક્ષિતિજ સમતલ પર તેની અવધિ (range) તેના દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કેટલી હશે? ($g=$ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ)

$10 \ m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં એક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. પદાર્થ $4 \ s$ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. $3$ જી સેકન્ડના અંતે,તેના પ્રારંભિક બિંદુથી પદાર્થનું સ્થાનાંતર ($m$ માં) કેટલું હશે?

જો $m$ દળનો કણ અચળ ઝડપ $v$ સાથે સમક્ષિતિજ વર્તુળનો અડધો ભાગ કાપે,તો તેની ગતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

એક છોકરો $100 \,g$ દળના પથ્થરને $2 \,m$ લાંબી દોરીના છેડે બાંધે છે અને તેને સમક્ષિતિજ સમતલમાં ફેરવે છે. દોરી મહત્તમ $80 \,N$ નું તણાવ સહન કરી શકે છે. જો પથ્થર જે મહત્તમ ઝડપથી ફરી શકે તે $\frac{K}{\pi} \,rev/min$ હોય,તો $K$ નું મૂલ્ય શોધો. (ધારો કે દોરી દળરહિત અને અસ્થિતિસ્થાપક છે)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો બે તાર પોતાની લંબ દિશામાં $v$ ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે,તો તેમના છેદબિંદુ $O$ ની ઝડપ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo