એક કણ સમાન ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તેની ગતિ કેવી છે?

  • A
    આવર્ત અને સરળ આવર્ત
  • B
    આવર્ત પરંતુ સરળ આવર્ત નથી
  • C
    અનાવર્ત
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$x-y$ સમતલમાં કણની ગતિ નીચેના સમીકરણો દ્વારા દર્શાવવામાં આવે છે: $x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t\right) \text{ m}$ અને $y=4 \sin (\omega t) \text{ m}$. કણનો પથ કેવો હશે?

નિયમિત વર્તુળ ગતિમાં આવૃત્તિના પદમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.

સમાન દળ ધરાવતા બે પદાર્થો $R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષાઓમાં સમાન આવર્તકાળ સાથે પરિભ્રમણ કરે છે. તેમના કેન્દ્રગામી બળોનો ગુણોત્તર કેટલો હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં $m$ દળનો કણ નિયમિત વર્તુળ ગતિ $(UCM)$ કરે છે. જો તેની ગતિઊર્જા $(KE)$ $E$ હોય,તો કણનો પ્રવેગ શોધો.

એક એથ્લેટ $80 \ m$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. જ્યારે તે વર્તુળનો $3/4$ ભાગ પૂર્ણ કરે ત્યારે તેણે કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય ( $m$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo